આગામી પાંચ દિવસ ગુજરાતના આ જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતાઅમદાવાદઃ ચોમાસુ જવાની તૈયારી છે ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર વરસાદની આગાહી કરી છે. આ મામલે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરી છે.Source link

Leave a Comment