આજનુ પંચાંગ તા.23-11-2022, બુધવાર | Read the Panchang of 23 November 2022 Wednesday


શ્રી રંગઅવઘૂત પુણ્યતિથિ (નારેશ્વર)

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૬ મિ. (સુ) ૭ ક. ૪૩ મિ. (મું) ૭ ક. ૩૯ મિ.

જન્મ રાશિ : તુલા (ર.ત) બપોરના ૪ ક. ૦૨ મિ. સુધી પછી વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.

નક્ષત્ર : વિશાખા ૨૧ ક. ૩૮ મિ સુધી પછી અનુરાધા

ગોચર ગ્રહ : સૂર્ય – વૃશ્ચિક, મંગળ- વૃષભ (વ.), બુધ- વૃશ્ચિક, ગુરૂ- મીન, શુક્ર- વૃશ્ચિક, શનિ (વ.) – મકર, રાહુ- મેષ, કેતુ- (તુલા) ચંદ્ર- તુલા બપોરના ૪ ક. ૦૨ મિ. સુધી પછી વૃશ્ચિક હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૨.૦૦થી ૧૩.૩૦ (દ. ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે ૧૯૪૪ શુભકૃત, જૈનવીર સંવતઃ ૨૫૪૯, દક્ષિણાયન હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ ૨ વ્રજ માસ : માગશીર્ષ,

માસ- તિથિ- વાર : કારતક વદ અમાસ.

– દર્શ અમાવસ્થા

– ગુરૂ માર્ગી

– શ્રી રંગ અવધૂતની પુણ્યતિથિ (નારેશ્વર)

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ રવિઉલઆખર માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ તીર માસનો ૧૧મો રોજ ખોરશેદ



Source link

Leave a Comment