આજનુ પંચાંગ તા.24-11-2022, ગુરુવાર | Read the Panchang of 24 November 2022 Thursday


દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૭ મિ. (સુ) ૭ ક. ૪૪ મિ. (મું) ૭ ક. ૪૦ મિ.

જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.

નક્ષત્ર : અનુરાધા ૧૯ ક. ૩૮ મિ. સુધી પછી જયેષ્ઠા નક્ષત્ર આવશે.

– જયેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃષભ (વ.), બુધ-વૃશ્ચિક, ગુરૂ-મીન, શુક્ર-વૃશ્ચિક, શનિ(વ.)-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ  શાકે : ૧૯૪૪ શુભકૃત / જૈનવીર સંવત : ૨૫૪૯

દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ / ૩ / વ્રજ માસ : માગશીર્ષ

માસ-તિથિ-વાર : માગશર સુદ એકમ

– માગશર માસ પ્રારંભ

– માર્તંડ ભૈરવ ષડરાત્રોસ્વ પ્રારંભ

– ગુરુ તેગ બહાદુર શહીદ દિન

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / રવિઉલઆખર  માસનો ૨૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / તીર  માસનો ૧૨મો રોજ મોહોર



Source link

Leave a Comment