આજનુ પંચાંગ તા.25-11-2022, શુક્રવાર | Read the Panchang of 25 November 2022 Friday


માગશર સુદ બીજ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૭ મિ., (સૂ) ૭ ક. ૪૫ મિ., (મું) ૭ ક. ૪૦ મિ.

જન્મરાશિ : વૃશ્વિક (ન. ય.) સાંજના ૫ ક. ૨૧ મિ. સુધી પછી ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે.

નક્ષત્ર  જ્યેષ્ઠા ૧૭ ક. ૨૨ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવશે. 

– જ્યેષ્ઠા તેમજ મૂળ નક્ષત્રની વિધી કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય – વૃશ્વિક, મંગળ – વૃષભ (વ). બુધ – વૃશ્વિક,  ગુરૂ – મીન, શુક્ર – વૃશ્વિક, શનિ : મકર (વ), રાહુ – મેષ, કેતુ – તુલા, ચંદ્ર – વૃશ્વિક સાંજના ૫ક. ૨૧ મિ. સુધી પછી ધન. હર્ષલ (યુરેનસ) : મેષ,  નેપચ્યુન -કુંભ, પ્લુટો – મકર રાહુકાળ ૧૦-૩૦ થી ૧૨-૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ, શાકે : ૧૯૪૪ શુભકૃત, જૈનવીર સંવત : ૨૫૪૯, દક્ષિણાયન હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ, ૪, વ્રજ માસ : માગશીર્ષ, માસ-તિથિ- વાર : માગશર સુદ બીજ.

– માગશર સુદ બીજ.

મુસલમાની હિજરીસન : ૧૪૪૪, રવિ ઉલ આખર માસનો ૩૦મો રોજ.

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ તીર માસનો રોજ તીર.



Source link

Leave a Comment