આશા ભોંસલેની પૌત્રી બોલિવૂડની એક્ટ્રેસને પણ આપે છે માત, મોડી રાત્રે ડિનર ડેટ પર ગઈ હતીસંગીતની દુનિયામાં પોતાના અવાજનો જાદુ ચલાવનારી લોકપ્રિય સિંગર આશા ભોંસલે પોતાની લાડકવાઈ પૌત્રી જનાઈ ભોંસલેની સાથે સમય પસાર કરવાની એક પણ તક નથી છોડતા. જનાઈ ભોંસલેની દરેક વાત પર દાદી આશા ભોંસલે ગમે તે કરવા તૈયાર છે. પોતાની લાડલી પૌત્રીની ઈચ્છા પૂરી કરવાનો તમામ પ્રયાસ કરે છે અને જનાઈ પણ પોતાની દાદીને ઘણો પ્રેમ કરે છે અને આ જ કારણ છે કે દાદી આશા ભોંસલેને હંમેશાં જનાઈ તેમની પસંદગીની જાપાનિસ હોટેલમાં ડિનર માટે લઈ જાય છે.Source link

Leave a Comment