આ શેરમાં 8 દિવસમાં રુપિયા ડબલ, શું તમારે પણ વહેતી ગંગામાં હાથ ધોવાય?Evans Electric Shares: જો તમે શેરબજારમાં કોઈ એવો શેર શોધી રહ્યા હોવ જેમાં થોડા જ સમયમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હોય અને આ વહેતી ગંગામાં તમારે પણ હાથ ધોઈ લેવા હોય તો ઈવાન્સ ઈલેક્ટ્રિકનો આ શેર કદાચ તમારો જવાબ હોઈ શકે છે. છેલ્લા 12 દિવસમાં આ શેરમાં લોકોના રુપિયા ડબલથી વધુ થયા છે.Source link

Leave a Comment