ઉમરગામમાં 4.24 ઇંચ વરસાદ પડ્યો, હજી આ વિસ્તારોમાં અતિભારે વરસાદની છે આગાહી



Gujarat rain forecast : ગુજરાતમાં આ વખતે ચાર મહિના જેટલો વરસાદ નોંધાયો છે. જે બાદ હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થયુ છે.



Source link

Leave a Comment