ઓ! હો, ભારતીય કોફીની વિદેશમાં ખુબજ ડિમાન્ડ, વિદેશીઓ મન મૂકીને પિવે છેIndian Coffee: ભારતમાં કોફીનું મોટાપાયે ઉત્પાદન થાય છે. તેથી અહીં કૉફીનો ખુબજ મોટો વેપાર અસ્તિત્વમાં છે. ભારતની કોફી ફક્ત ભારત પૂરતી પ્રખ્યાત નથી. તેનું વિદેશમાં પણ ધૂમ વેચાણ થઇ રહ્યું છે.Source link

Leave a Comment