કેજરીવાલ નક્સલવાદનું બદલાયેલું સ્વરૂપ, અર્બન નક્સલવાદી છેઃ પ્રદીપસિંહ વાઘેલાBJP attacks on AAP: ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ યુવા મોરચા વોર્ડના પ્રમુખ પવન તોમર પર હુમલો કરવા મામલે આપને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યુ હતુ કે, આ હુમલો આપ દ્વારા કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલ અર્બન નક્સલી છે.Source link

Leave a Comment