કેમેરા સામે નેહા શર્માએ બોલ્ડનેસની તમામ હદ કરી પાર!નેહા શર્માનું નામ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. તે ફિલ્મોની સાથે-સાથે ગ્લેમરસ લુક માટે પણ ઓળખાય છે. આજે નેહા 35 વર્ષની થઈ ગઈ છે. નેહા આજે પોતાના જન્મ દિલસની ઉજવણી કરી રહી છે અને તેણીના ફેન્સ નેહાને ખૂબ જ શુભકામના પાઠવી રહ્યા છે.Source link

Leave a Comment