ખંભાતમાં અમિત શાહે જણાવ્યુ છે કે, કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેવાનો અધિકારી નથી, કોંગ્રેસે માત્ર વોટબેન્કની ચિંતા કરી. અમિત શાહે જનસભાને સંબોધતા જણાવ્યુ કે, ભાજપ પર ખંભાતનું મોટુ ઋણ છે. કોંગ્રેસવાળા નવા કપડા પહેરીને આવી ગયા છે. કોંગ્રેસને વોટ આપશો તો ફરી રમખાણો થશે. અમે કોઈ વોટબેંકથી નથી ડરતા. કોંગ્રેસે વોટબેંક માટે જ રામ મંદિર બનાવ્યું ન હતુ. કોંગ્રેસે હંમેશા સરદાર સાહેબનું અપમાન કર્યુ છે. કોંગ્રેસવાળા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા નથી જતા.
આ પણ વાંચો: સંબિત પાત્રાનો રાહુલ ગાંધી પર કટાક્ષ
આણંદના ખંભાતમાં અમિત શાહની સભા,
દુનિયાભરના અર્થતંત્રમાં ભારતનું મજબૂત થયું ,
મનમોહને 11માં નંબરે અર્થતંત્રને રાખ્યું ,
નરેન્દ્રભાઈ અર્થતંત્રને પાંચમાં નંબર સુધી લાવ્યા.#Election2022 #GujaratElections #GujaratElections2022 #Gujarat #bjp #amitshah @AmitShah pic.twitter.com/jlCWBax7kr— News18Gujarati (@News18Guj) November 22, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ખંભાત, ગુજરાત, ગુજરાત ચૂંટણી