ખેતરની આસપાસ આટલું કરો, ખૂબ જ ફાયદો થશેSave Environment: ખેતરની આસપાસ બનાવવામાં આવતી જાળી અને વાડો તેમજ તેની સુકાયેલી લાકડીઓ પર્યાવરણના રક્ષણ માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે. ખેતરની આજુબાજુ સજીવ અને નિર્જીવ બંને પ્રકારના વૃક્ષોથી આબોહવામાં પરિવર્તન ખુબજ ઓછા પ્રમાણમાં આવે છે. જે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડે છે અને સાથે કાર્બન સંગ્રહમાં પણ મદદ કરે છે.Source link

Leave a Comment