ગાંધીનગરે ઠંડીમાં નલિયાને પણ મારી ટક્કર, જાણો કેવું રહેશે ગુજરાતનું હવામાનGujarat winter update: અમદાવાદ: રાજ્યમાં હાલ ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. હવામાન નિષ્ણાતે રાજ્યમાં ઠંડી અંગે જણાવ્યું હતુ કે, 30 નવેમ્બર સુધી ગુલાબી ઠંડી રહેશે પરંતુ ડિસેમ્બરનાં પહેલા સપ્તાહમાં કાતિલ ઠંડી પડશે.Source link

Leave a Comment