ગીર સોમનાથ: ખેતરો બન્યા તળાવ, ખેડૂતોની દિવાળી સુધરવાની જગ્યાએ બગડશે!અણધારી આફતથી ગીરના અનેક ગામોમાં ખેડૂતોની સ્થતિ વિકટ બની છે. જ્યાં સિઝનનો માંડ 35થી 38 ઇંચ વરસાદ થતો ત્યાં ચાલુ વર્ષે 76 ઇંચ વરસાદ નોંધાયો છે.Source link

Leave a Comment