ઠાસરાના ઉંબા ગામે પરિણીતાને જેઠાણી અને ભત્રીજા વહુઓએ આપ્યા ડામ



ઉંબા ગામે પોતાના ઘરે લાવી પરિણીતાને એક રૂમમાં બંધ કરી પોતાની જેઠાણી મોરીબેન વણઝારા અને બે ભત્રીજા વહુ શાંતાબેન અને લક્ષ્મીબેન દ્વારા સૌપ્રથમ તો પરિણીતાના હાથ અને પગ બાંધવામાં આવ્યા હતા



Source link

Leave a Comment