ડીસામાં માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં 3 લાખ લીટર દૂધ દાનમાં આપ્યું



બનાસકાંઠા જિલ્લામાં વસતા તમામ માલધારી સમાજ દ્વારા ગાયો માટે અનોખો વિરોધ કરવામાં‌ આવ્યો.પોતાના પશુઓનું દૂધ ડેરીમાં ન ભરાવી 3 લાખ લીટર કરતા વધુનું દૂધ તમામ ગરીબ લોકોના બાળકોને તેમજ પશુઓના વાછરડાઓને પીવડાવ્યું.



Source link

Leave a Comment