થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જ્હાન્વી કપૂરે ફરી બતાવ્યો સિઝલિંગ અવતારJanhvi Kapoor Share New Photos: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરને બોલિવૂડની ફેશનેબલ ક્વીન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ તેને ફેશન બતાવવાનો મોકો મળે છે ત્યારે તે તેના ફેન્સને તેની ડ્રેસીંગ સેન્સથી ચોંકાવી દે છે. તેના નવા ફોટોશૂટમાં ફરી એકવાર આવું જ કંઈક જોવા મળી રહ્યું છે.Source link

Leave a Comment