દિવાળીનાં આગલા દિવસે લાગશે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ, આ 4 રાશિઓ માટે છે ખરાબ સમયSurya Grahan October 2022 Date: આ વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ આગલા મહિને 25 ઓક્ટોબરમાં લાગવા જઇ રહ્યું છે. તે દિવસે ગોવર્ધન પૂજા પણ હશે. તેને કારણે 4 રાશિઓ પર મોટું સંકટ આવી રહ્યું છે. જેનાંથી બચવામાટે અત્યારથી જ ઉપાય કરવાંની જરૂર છે.Source link

Leave a Comment