દિવ્યાંગ તરવૈયાએ દુનિયાના સૌથી ઠંડા સમુદ્રને 14 કલાકમાં પાર કરી રેકોર્ડ સર્જ્યોStory Of Success: પોતાના ગામની એક વરસાદી નદીમાં તૈરાકી શીખનારા પેરા સ્વિમરે નોર્થ ચેનલને પાર કર્યા બાદ કહ્યુ, ‘મે 20 સપ્ટેમ્બરે 36 કિમીની નોર્થ ચેનલને 14 કલાક 39 મિનિટમાં પાર કર્યુ.’ આ શબ્દ સાંભળીને ભીંડમાં કેટલાય લોકો ખુશીથી ઉછળી પડ્યા, જે આતુરતાપૂર્વક આ ખબરની રાહ જોઈ રહ્યા હતા. કેમ કે તેમનો લાડકવાયો નવી સફળતા પ્રાપ્ત કરી રહ્યો હતો. વિષ્ણુ તોમરની રિપોર્ટમાં જોવો સતેંદ્રની સ્ટોરી.Source link

Leave a Comment