પત્નીનું માથું કાપીને તળામ ફેક્યું છતાં આરોપીને પોલીસે શોધી કાઢ્યોMaharashtra Husband killed his wife વસઈ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક કલ્યાણ કારપેએ જણાવ્યું કે 26 જુલાઈ, 2021ના રોજ વસઈના કલમ્બા તળાવમાં એક ટ્રોલી બેગમાંથી એક અજાણી મહિલાનો શિરચ્છેદ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ, હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.Source link

Leave a Comment