પલક તિવારી સ્ટાઈલની બાબતમાં બોલિવૂડ એક્ટ્રેસિસને આપે છે માત, લેટેસ્ટ ફોટોઝે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ


પલક તિવારી ઘણા ઓછા સમયમાં લોકપ્રિય થઈ ગઈ છે. તે મોટાભાગે એક્ટ્રેસિસની જેમ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે અને પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેણે હવે સફેદ બ્રાલેટ અને પેન્ટમાં પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જે નેટિઝન્સને ઘણી પસંદ આવી રહી છે.Source link

Leave a Comment