પ્રભાસની આદિપુરુષ ફિલ્મનું ટીઝર રિલીઝ, રામ અવતાર જોઈ ફિદા જઈ જશોAdipurush Teaser Out:સરયૂ નદીના કિનારે એક ભવ્ય કાર્યક્રમમાં મેકર્સે આદિપુરુષનું ટીઝર જાહેર કર્યું હતું, જે હવે દર્શકોની વચ્ચે ધૂમ મચાવી રહ્યું છે. યુઝર્સે ટીઝર પર ખૂબ પ્રતિક્રિયાઓ આપી છે. આ ફિલ્મનું ટ્રેલર અને ફિલ્મ રિલીઝ લઈને લોકોમાં ખૂબ ઉત્સુકતા હતી.Source link

Leave a Comment