ફેવિક્વિક દ્વારા ડબલ મર્ડરની ચોંકાવનારી કહાણી, જાણીને ચોંકી જશોરાજસ્થાનના ઉદયપુરના કેલાબાવાડીના જંગલોમાંથી 18 નવેમ્બરના રોજ એક યુવક અને યુવતીની નગ્ન લાશ મળી આવી હતી. યુવકનો પ્રાઈવેટ પાર્ટ કપાઈ ગયો હતો, જ્યારે યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલાના નિશાન પણ મળી આવ્યા હતા. બદલો લેવા માટે તાંત્રિકે ઘડ્યું એવું ભયાનક કાવતરું કે, સાંભળીને તમે પણ રહી જશો દંગ…Source link

Leave a Comment