બનાસકાંઠાના ભરતભાઈ રોજ 300 લોકોને આપે છે મફત બોજન, આ ઘટનાએ આપી હતી પ્રેરણા



બનાસકાંઠા જિલ્લાનો એક યુવક 2015 થી ગરીબ લોકોને નિઃશુલ્ક પૌષ્ટિક અને શુદ્ધ ભોજન આપી અનોખી સેવા કરી રહ્યો છે.દરરોજના 300 લોકોને નિ:શુલ્ક બે ટાઈમ ભોજન આપી એક સેવાનું અનોખું કાર્ય કરી રહ્યો છે.



Source link

Leave a Comment