બિકીની પહેરીને કપિલ શર્માની ‘પાડોશણે’ પાણીમાં લગાવી આગ


કપિલ શર્મા શૉમાં તે તેના ગ્લેમરસ અદાઓની સાથે, કોમેડીનો તડકો લગાવતી સૃષ્ટિએ નવી બોલ્ડ તસવીરો શેર કરી છે જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફોટોઝમાં, સૃષ્ટિ સ્વિમિંગ પૂલમાં બિકીની પહેરીને સેંસુએસ પોઝ આપતી જોવા મળે છે.Source link

Leave a Comment