બેટ દ્વારકામાં નશાના કાળા કારોબારથી બનાવેલી મિલ્કત પર બુલડોઝર ફેરવાયુંBet Dwarka: નશાનો કારોબાર કરનારાઓના ઘર પર દબાણના બુલડોઝર ફેરવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા ડ્રગ્સના ગુનામાં પકડાયેવા આરોપીના ઘર પર આજે બુલડોઝર ફેરવામાં આવ્યું. 2019માં કચ્છના જખૌમાંથી પકડાયેલા ડ્રગ મામલે રમજાન ગની પલાણી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.Source link

Leave a Comment