ભારત અને ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી મેચમાં કેપ્ટન વિલિયમસન મેડિકલ એપોઇન્ટમેન્ટના કારણે નહીં રમે


Kane Williamson, IND vs NZ 3rd T20I: ન્યુઝીલેન્ડની ટીમ મંગળવારે નેપિયરમાં ભારત સામેની ત્રીજી અને અંતિમ T20 મેચ રમશે. મેચના એક દિવસ પહેલાં જ મેજબાન ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમના કોચ ગેરી સ્ટીડ એ જાણકારી આપી કે, ટીમનો કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન આ મેચમાં રમી શકશે નહીં. સ્ટીડે જણાવ્યું કે, મેડિકલ એપોઇન્ટમેન્ટના કારણે વિલિયમસન આગામી ટી20 મેચમાં નહીં હોય. તેને કેટલાક સમયથી મેડિકલ એપોઇન્ટમેન્ટ મળી રહી ના હતી, તેથી હવે તે મળી ગઈ છે તો તેને કારણે તે અત્યારે આ મેચમાં ભાગ લઈ શકશે નહીં.

Published by:Mayur Solanki

First published:

Tags: IND vs NZ, India vs new zealand, Kane williamson

Source link

Leave a Comment