મહારાણી એલિઝાબેથની ‘શાહી વિદાય’, તોપની સલામી સાથે અંતિમયાત્રા નીકળી; જુઓ તસવીરોમાં‘The Royal Funeral’: મહારાણી એલિઝાબેથ દ્વિતીયને ભારતીય સમય પ્રમાણે રાત્રે 12 વાગ્યાની આસપાસ દફન કરવામાં આવશે. ત્યારે સાંજે 4 વાગ્યે તેમને લંડનના વેસ્ટમિંટર એબેથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. તો આ શાહી અંતિમયાત્રાને તસવીરોમાં નિહાળો.Source link

Leave a Comment