મહારાષ્ટ્ર: નાસિક નજીક વહેલી સવારે 4 વાગે 3.6ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયાબુધવારે વહેલી સવારે મહારાષ્ટ્રના નાશિક પાસે રિક્ટર સ્કેલ પર 3.6 તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ જાણકારી આપી છે.Source link

Leave a Comment