મહેસાણામાં મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ – તેમનું મોડલ એટલે અરબો-ખરબોનો ભ્રષ્ટાચાર


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાનની અપીલ કરતા કહ્યુ હતુ કે, ‘‘મહેસાણામાં આજે 11 જેટલી ડિગ્રી એન્જિનીયરીંગ કોલેજો છે અને 12 જેટલી ડિપ્લોમા એન્જિનીયરીંગ કોલેજો છે. આજે મારા ઘરે આવ્યો છું ત્યારે, મારા ગામમાં આવ્યો છું ત્યારે, મારા પરિવારજનો વચ્ચે આવ્યો છું ત્યારે, મારી આપને એક જ વિનંતી છે તમે ચૂંટણી જીતાડવાનું નક્કી કરી જ દીધું છે, જૂના બધા જ રેકોર્ડ તૂટી જાય અને વધુમાં વધુ મતદાન થાય.’Source link

Leave a Comment