મેગલુરુ વિસ્ફોટ મામલોઃ કર્ણાટક પછી વધુ 2 રાજ્યોમાં પહોંચી તપાસકર્ણાટકના દરિયાકાંઠાના શહેર મેંગલુરુમાં 19 નવેમ્બરે થયેલા વિસ્ફોટની તપાસ હવે અન્ય બે રાજ્યોમાં પણ ફેલાઈ ગઈ છે અને કેરળ અને તમિલનાડુમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે મેંગલુરુ બ્લાસ્ટ કેસનો મુખ્ય શકાસ્પદ "વૈશ્વિક આતંકવાદી સંગઠનથી પ્રભાવિત હતો અને તેણે તાજેતરમાં જ તમિલનાડુ અને કેરળની મુલાકાત લીધી હતી. હાલ પોલીસ બંને રાજ્યોમાં તેના સ્થાનિક સંપર્કોની તપાસ કરી રહી છે.Source link

Leave a Comment