રાજ્ય પર વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય, મેઘરાજા જતાં-જતાં પણ જમાવટ કરી જશેGujarat Monsoon 2022: હવામાન વિભાગે 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 23મી સપ્ટેમ્બરે અમદાવાદમાં છુટાછવાયો વરસાદ રહેશે.Source link

Leave a Comment