રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. હવે હાલમાં જ રિચા અને અલીએ પોતાના લગ્નના ફોટો શેર કર્યા છે. આ ફોટોઝમાં બંને ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. રિચાએ વ્હાઈટ કલરનો શરારા સેટ પહેર્યો છે, તો અલી ફઝલને મેચિંગ શેરવાની પહેરીને ટ્વિનિંગ કરતો જોઈ શકાય છે
Source link