લગ્નનના ત્રણ અઠવાડિયા બાદ છૂટા પડ્યા, હજુ સુધી નથી મળી શક્યા પતિ-પત્નીunique love story: સારા ઘણી વખત ઓલીમીને મળવા માટે નાઇજિરિયા ગઈ હતી. સારા સાથે રહેવા માટે 2017માં ઓલીમીએ યુકેના વિઝાની અરજી કરી હતી. પરંતુ તેની વિઝા અરજી બ્લોક કરી દેવામાં આવી હતી. માર્ચ 2017થી પરિણીત દંપતી એકબીજાને મળ્યા નથી. તેઓ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાથી દૂર રહેવા મજબૂર છે.Source link

Leave a Comment