વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાત તસવીરોમાં


સોમનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે બીજા દિવસે તેમણે સવારે વેરાવળમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાત લીધી હતી.



Source link

Leave a Comment