વઢવાણની આંગડીયા પેઢીમાં ધોળા દિવસે રૂ.71.44 લાખની લૂંટ, આરોપી CCTV નું DVR પણ લઇ ગયા



Surendranagar Crime: વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં આવેલ પી.એમ. આંગડીયા પેઢીમાં આજે બપોરના સમયે કર્મચારીને ઇજાઓ પહોચાડી અને રૂપીયા 71.44 લાખની લૂંટ કરી અજાણ્યા આરોપીઓ ફરાર થવાનો મેસેજ પોલીસને મળ્યો હતો.



Source link

Leave a Comment