વિક્રમ ગોખલેના નિધનની વાત પર પત્નીએ કહ્યું, 'હજી તે જીવે છે'



વિક્રમ ગોખલેના પત્ની વૃષાલીએ જણાવ્યું કે, ‘હાલ વેન્ટિલેટર પર છે. તેમનું સ્વાસ્થય જોઇને આજે એટલે ગુરૂવારે ડોક્ટરો નક્કી કરશે કે શું કરવું.’



Source link

Leave a Comment