વિદ્યાર્થીઓ માટે બેસ્ટ બિઝનેસ આઈડિયાઝ, જાણો કેવી રીતે કરવી શરૂઆતBusiness Idea: આજના સમયમાં મોઘવારી એટલી વધી ગઈ છે કે, લોકો તેમના કામ કરવાવી સાથે સાથે કોઈ પાર્ટ ટાઈમ બિઝનેસ શરૂ કરવાનું પણ વિચારી રહ્યા છે. હવે આમાં સૌથી વધારે મુશ્કેલી પોતાના ઘરેથી દૂર આવીને વસી રહેલા વિદ્યાર્થીઓને પડી રહી છે. જેના કારણે તેમને હંમેસા પાર્ટ ટાઈમ બિઝનેસ કે નાના મોટા કામ કરવાની શોધ રહે છે.Source link

Leave a Comment