શાહરૂખના બંગલા 'મન્નત'માં લગાવાઇ હીરા જડેલી નેમપ્લેટ, ફોટોઝ વાયરલShah Rukh Khan Mannat New Look : મન્નતની નેમ પ્લેટ વર્ષોથી ફેન્સ માટે ફેવરેટ સેલ્ફી સ્પોટ રહી છે. આ વર્ષે શાહરૂખે પણ ઘરની બાલ્કનીમાંથી ફેન્સને અભિવાદન કરવાની પરંપરા ફરી શરૂ કરી છે.Source link

Leave a Comment