Ankita Lokhande New Photo: ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે આજકાલ ભલે દુનિયાથી દૂર જીંદગી જીવી રહે છે પરંતુ કોઇને કોઇ કારણોસર એ સોશિયલ મિડીયામાં વધારે છવાતી રહે છે. ક્યારે પ્રેગનન્સી કન્સિવ થઇ છે એવી ખબરો વચ્ચે તો ઘણી વાર હોટ ફોટાને કારણે ચર્ચામાં રહેતી હોય છે.
Source link