સરદારનગરમાં ફાયરિંગ કેસમાં આરોપીઓ ઝડપાયા, કારણ જાણી નવાઈ લાગશેAhmedabad Firing: બળાત્કાર, પોક્સો અને ફાયરિંગના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યુ કે આરોપીનો એક બીજા સાથે કોઈ સંપર્ક જ નથી. પરંતુ દેસાઈ સમાજના લોકોએ ચા નાસ્તો કરવા આવેલા ભરવાડના બે યુવકોને જેમ તેમ બોલતા એક કલાક બાદ ફાયરિંગ કર્યુ હતુ.Source link

Leave a Comment