સાવધાન! મોંઘા મોબાઈલની લાલચમાં કાંચના ટુકડા ન ખરીદી લેતાAhmedabad Crime: તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રકારની 2 ગેંગ ગુજરાતમાં હતી અને જેમાં એક પકડાઈ ગઈ છે તો અન્ય એક ગેંગ હાલ પણ ફરાર છે અને આ લોકોએ છેલ્લા 6 દિવસમાં 50 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા છે.Source link

Leave a Comment