હાલતી-ચાલતી ટેન્ક જેવી કારે બચાવી લીધો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો જીવમોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્વના એ લોકો પૈકીના એક છે, જેમના જીવને સૌથી વધુ જોખમ છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના પગલે તેમની પર જીવલેણ હુમલો થવાની શક્યતા છે. તેના પગલે વ્લાદિમીર પુતિનની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તે એવી કારમાં બેસે છે, જે સુરક્ષા આપવાના મામલામાં કોઈ ટેન્ક જેવી છે. થોડા દિવસો પહેલા થયેલા જીવલેણ હુમલામાં પુતિન પોતાની કારના કારણે જ બચી ગયા હતા.Source link

Leave a Comment