10 લાખથી ઓછી કિંમત ધરાવતી કાર કે જેમાં સારી માઈલેજ અને સારા ફીચર્સ પણ ઉપલબ્ધ છે


મારુતિ બ્રેઝા: ભારતમાં સૌથી લોકપ્રિય મારુતિની બ્રેઝા કાર કે જે 5 સિટર છે. જેની કિંમત 7.99 લાખથી શરૂ થાય છે. જે 1.5 લીટર પેટ્રોલ એન્જીન કાર છે. બ્રેઝાના ઇન્ટીરિયરમાં ઈલેક્ટ્રિક સનરૂફ, પેડલ શિફ્ટર્સ, હેડ-અપ ડિસ્પ્લે, નવી ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ, છ એરબેગ સહિતની આકર્ષક સુવિધા મુકવામાં આવી છે. આ કાર 19.8 kmpl સુધીની માઈલેજ આપે છે.Source link

Leave a Comment