Alia Bhatt Ranbir Kapoor: રણબીર-આલિયા સોમનાથના દર્શન કરવા પહોંચ્યા, દેશી લુકથી લોકોનું દિલ જીત્યું


રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર બ્રહ્માસ્ત્રને ભલે બાયકોટ કરવાની માગણી કરવામાં આવી હતી, પરંતુ તે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. મેકર્સ બ્રહ્માસ્ત્રની સફળતાથી ઘણા ખુશ છે. રિલીઝના પહેલાના અઠવાડિયામાં બ્રહ્માસ્ત્રએ 100 કરોડથી વધુની કમાણી કરી હતી. આ વિશે રણબીર અને આલિયા સહિત ડાયરેક્ટર અયાન મુખર્જી પણ ખુશ છે. તેથી તેઓ ભગવાન મહાદેવના દર્શન કરવા માટે આલિયા, રણબીર, અને અયાન મુખર્જી મુંબઈના સોમનાથ મંદિર પહોંચ્યા.



Source link

Leave a Comment