AMAમાં 26 નવેમ્બરે ફિનટેક કોન્ક્લેવ-2022નું આયોજન, નાણાંકિય ક્ષેત્રનાં નિષ્ણાતો એકત્ર થશે



FinTech Conclave 2022: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા શનિવાર તારીખ 26 નવેમ્બરના રોજ યોજાનારી ફિનટેક કોનક્લેવ-2022માં નાણાંકિય ક્ષેત્રનાં નિષ્ણાતો અને સહયોગીઓ એકત્ર થવાના છે.



Source link

Leave a Comment