AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે TBના 51 દર્દીઓને દત્તક લીધાં



Social Work: અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે ટીબીના 51 દર્દીઓને દત્તક લીધા છે. તેમને 6 મહિના માટે તમામ દર્દીઓના આહારનો ખર્ચો ઉપાડવાની જાહેરાત કરી છે.



Source link

Leave a Comment