Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!


આ બાણેજ બાણ ગંગેશ્વર મહાદેવ મંદિર જામવાળાથી 24 કિલોમીટર, તુલસીશ્યામથી 35 કિલોમીટર, ધારીથી 45 કિલોમીટર, વિસાવદરથી 50 કિલોમીટર કનકાઈથી 21 km અને ગીરકાંઠાના દલખાણીયાથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે આ ભાણેજ ડુંગરોળ વચ્ચે આવેલું છે. બાણ ગંગેશ્વર મહાદેવનું મંદિર આ મહાદેવના મંદિરના મહંત હરિદાસ બાપુ એક સેવા પૂજા કરી રહ્યા છે ત્યારે અહીં આ વર્ષે ચૂંટણીની અંદર પણ અહીં એક બુથ તૈયાર કરવામાં આવશે.



Source link

Leave a Comment