Gobar Dhan biogas plant will prove to be a boon for all.install this plant at a cost of 30,000.abg – News18 Gujarati

Abhishek Barad, Gandhinagar: આજકાલ રાંધણ ગેસના ભાવ સૌને દઝાડી રહ્યા છે. ત્યારે ગોબર ધન બાયોગેસ પ્લાન્ટ સૌ માટે વરદાનરૂપ સાબિત થાય છે. માત્ર એક વાર પ્લાન્ટ લગાવવાથી વર્ષો સુધી ગેસ મળતો રહે છે અને બીજો ફાયદો એ પણ છે કે સરકાર સબસીડી પણ આપે છે.ગામડાના લોકોને ફાયદાકારક છે, ખેડૂતો અને જેમની પાસે 4 થી 5 … Read more

EMI on credit card a cheap deal can be expensive

નવી દિલ્હીઃ ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ EMI સુવિધા મોટી ખરીદી કરવામાં રાહત આપે છે. કારણ કે પૈસા એકસાથે નહીં પણ સરળ હપ્તામાં ચૂકવી શકાય છે. કાર્ડ દ્વારા કરવામાં આવેલી ખરીદી પર 3, 6, 9 અને 12 મહિના માટે EMI સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય કાર્ડ પર ખરીદીના કુલ બિલની ચુકવણી પણ આંશિક રીતે અથવા હપ્તામાં … Read more

200 crore drugs seized from Gujarat Coast, believed to send Punjab

અમદાવાદ: ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. આ વખતે 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (Gujarat ATS) અને કોસ્ટ ગાર્ડે મધ દરિયે કરેલા સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 200 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઝડપાયેલું ડ્રગ્સ આશરે 40 કિલોગ્રામ છે. મળતી માહિતી પ્રમાણે … Read more

Ahmedabad girl complaint against lover

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતી સાથે બાવાના બે બગડ્યા જેવો ઘાટ ઘડાયો છે. યુવતીએ એક યુવક સાથે લગ્ન કર્યાં હતા, એવામાં ઇન્સ્ટાગ્રામમાં યુવતીનો સંપર્ક એક યુવક સાથે થયો હતો અને તેણી તે યુવકના પ્રેમમાં પડી હતી. આ પ્રેમી તેની સાથે વાતો કરી લગ્નની લાલચો આપી હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો. યુવતીનો પ્રેમી તેણીને … Read more

અમદાવાદ: ચાંદલોડિયાના ડોનની ગેંગે પોલીસને નબળી બતાવી, રાત્રે સોસાયટીને બાનમાં લીધી

Ahmedabad News: કેટલાક શખ્સોએ સોસાયટીના લોકોને ગાળો બોલી મોડી રાત્રે આખી સોસાયટી બાનમાં લીધી હતી. આ શખ્સોએ અગાઉના ઝઘડાની અદાવત રાખીને પાંચથી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી. Source link

Automatic Car Accident Viral Video

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા જ ચોંકી ગયા છે. લોકો રજાના દિવસે તેમની ગાડીઓ સાફ કરતા હોય છે અને પોતે જ તેનું સમારકામ કરવાના પ્રયાસો કરતા હોય છે. એક વ્યક્તિને આ ત્યારે ભારે પડી ગયું જ્યારે તે પોતાના ઘરની બહાર ઓટોમેટિક કારનું સમારકામ કરી રહ્યો … Read more

Mandla artist – News18 Gujarati

Abhishek Barad, Gandhinagar: કોરોના મહામારી અનેક લોકો માટે આફત બનીને આવી, અનેક લોકોએ નોકરી ગુમાવી ત્યારે ઘણા લોકોએ આ આફતને અવસરમાં બદલી. એવી જ ગાંધીનગરની પ્રાચી પટેલ નામની યુવતી એ આ સમય દરમ્યાન ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી મંડલા આર્ટ શીખ્યું અને આજે હજારોનો બિઝનેસ કરે છે. આજે ગ્રેજ્યુએટ અને માસ્ટર કરેલા યુવાનો નોકરી પાછળ ઘેલા બન્યા … Read more

Gold Silver rate today 14th September know your city price here

નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં આજે શેરબજારથી વિપરિત ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ તૂટીને રુ. 50 હજારની આસપાસ પહોંચી ગયા છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.06 ટકા ઘટીને 50,109 રૂપિયા પ્રતિ 10 ગ્રામ … Read more

Er.Rushabh Seth made an electro magnetic cradle for children of working parents.AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: આજના જમાનામાં કામ કરતા કરતામાતા-પિતા માટે તેમના બાળકની સંભાળ રાખવા માટે આખી રાત જાગતા રહેવું મુશ્કેલ છે. દિવસ દરમિયાન પણ તેઓ આખો દિવસ પારણા સાથે રહી શકતા નથી. દર વખતે જ્યારે પારણું ઝૂલતું બંધ થાય ત્યારે રડતા બાળકને શાંત કરવું એ માતા-પિતા માટે એક વાસ્તવિક પડકાર છે. ત્યારે અમદાવાદના એક એન્જિનિયરે કેટલીક … Read more

Harsha Engineers IPO opens today check anchor investor and gray market premium price

મુંબઈઃ અમદાવાદ સ્થિત કંપની Harsha Engineersનો ઈશ્યુ 14 સપ્ટેમ્બરે એટલે કે આજે ખુલશે અને 16 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. ઈશ્યુ ખૂલતા પહેલા 13 સપ્ટેમ્બરના રોજ Harsha Engineersના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ભાવ 212 રુપિયા ચાલી રહ્યો હતો. તે હિસાબે જુઓ તો Harsha Engineersનો અનલિસ્ટેડ શેર ગ્રેમ માર્કેટમાં 542 રુપિયા (330+212) રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો … Read more