Banaskantha News | પાલનપુરની પ્રજાનો આભાર માનતા પ્રધાનમંત્રી



પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવેલા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ભારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર માટે આવેલા છે. તેઓ ગુજરાતની વિવિધ વિધાનસભા બેઠક પર જઈ ચૂંટણી જીતવા માટે પ્રચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી પણ અત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા છે, અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.



Source link

Leave a Comment